રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Updated : સોમવાર, 6 નવેમ્બર 2023 (18:02 IST)

દિવાળીના શુભ મુહૂર્ત Diwali Puja muhurat 2023

diwali  2023
Diwali Shubh Muhurat-  દિવાળીના શુભ મુહૂર્ત- શુભ મુહુર્ત 12 નવેમ્બર 2023ની રાત્રે રહેશે. જો કે, 12 નવેમ્બર, 2023 ના રોજ દિવાળીના દિવસે, લક્ષ્મી ગણેશની પૂજા માટેનો શુભ સમય સાંજે 5:40 થી શરૂ થઈને 7:36 સુધી રહેશે. પરંતુ મહાનિષ્ઠ કાળનો શુભ મુહુર્ત બપોરે 11:49 થી 12:31 સુધીનો રહેશે.
 
લક્ષ્મી પૂજા રવિવાર, નવેમ્બર 12, 2023 ના રોજ
શુભ ચોઘડિયા મુહૂર્ત, લક્ષ્મી પૂજા મુહૂર્ત | શારદા પૂજા મુહૂર્ત | ચોપડા પૂજા મુહૂર્ત
બપોરે મુહૂર્ત (શુભ) - 02:44 થી 03:12 
સાંજે મુહૂર્ત (શુભ, અમૃત, ચલ) - 06:01  થી 10:47 
રાત્રિ મુહૂર્ત (લાભ) - 01:58 થી 03:34  નવેમ્બર 13
વહેલી સવારે મુહૂર્ત (શુભ) - 05:09 થી 06:44 નવેમ્બર 13