સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Updated : સોમવાર, 22 ઑક્ટોબર 2018 (16:22 IST)

માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે, દિવાળીના દિવસે આ 11માંથી કોઈ એક વસ્તુ ઘરે લાવો

લક્ષ્મી ગણેશની પ્રતિમા - ધનતેરસ કે દિવાળી પર ચાંદીથી નિર્મિત લક્ષ્મી ગણેશની પ્રતિમાને ઘરના પૂજા સ્થાન પર મૂકી રાખવું જોઈએ. એ પછી એની દરરોજ  પૂજા કરવાથી ક્યારે પણ ધનની કમી નહી થાય છે. 
 
કોડી - આ જોવામાં ખૂબ સાધારણ હોય છે , પણ એના પ્રભાવ ખૂબ વધારે હોય છે . લક્ષ્મીજી સમુદ્રથી ઉતપન્ન થઈ અને કોડિયા પણ સમુદ્રથી  નિકળે છે. આથી એમાં  ધનને આક્રર્ષિત કરવાના પ્રાકૃતિક ગુણ હોય છે. ધનતેરસ કે દિવાળીના દિવસે એને ધન સ્થાન પર રાખવું શુભ હોય છે. 
 
લઘુ નારિયલ - આ નારિયલ બીજા નારિયલથી નાનો હોય છે. નારિયલને શ્રીફળ પણ કહે છે એટલે દેવી લક્ષ્મીના ફળ . ધનતેરસકે દિવાળી પર એની પૂજા વિધિ-વિધાનથી કરી લાલ કપડામાં બાંધીને એવા સ્થાન પર મૂકો જ્યાં કોઈની પણ નજરના પડે. આ ઉપાયથી લક્ષ્મી પ્રસન્ન થાય છે. 

કમલગટ્ટા  - ક્મલ ગટ્ટા કમળથી નિકળતો ર્ક પ્રકારનો બીયડ છે. કારણકે માતા લક્ષ્મી કમળ પર વિરાજમાન થાય છે .આથી આ બીયડને ચમત્કારિક ગણ્યા છે. ધનતેરસ કે દિવાળી પર એને ઘરના પૂજન સ્થાન પર રાખવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. 
એકાક્ષી નારિયલ - આ નારિયળના એક પ્રકાર છે .પણ એનું પ્રયોગ જ્યોતિશી વધારે કરે છે. એની ઉપર એક આંખના જેવું એક ચિહ્ન હોય છે આથી ને એકાક્ષી નારિયલ કહે છે. ધનતેરસ કે દિવાળી પર એને ધન સ્થાન કે પૂજા સ્થાન ક્યાં પણ રાખી શકે છે.