શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Updated : રવિવાર, 28 ઑક્ટોબર 2018 (07:58 IST)

માત્ર પાંચ રૂપિયા ખર્ચીને ધનતેરસના દિવસે મેળવો લક્ષ્મીની કૃપા

ધનતેરસના દિવસે અમીર જોય કે ગરીબ   બધા કઈક ન કઈક ખરીદે છે . ખાસ કરીને સોના , ચાંદી અને વાસણ . ધનતેરસના દિવસે શુભ દિવસના લાભ ઉઠાવા માર્કેટમાં દરેક વસ્તુઓના દામ વધી જાય છે. આખું વર્ષ અન્ન ધનની ઉણપ ન હોય એના માટે માત્ર પાંચ રૂપિયા ખર્ચ કરી એના સામાન ઘરે લઈ આવો. જેથી તમારા પર માતા લક્ષ્મીની કૃપા બની રહે . 
 
* માટીના દીપક સૂરજ ડૂબતા પછી પ્રગટાવો. કોઈ પણ પારિવારિક સભ્યની અકાલ મૃત્યૂ નહી થશે. 
 
* કુંકુ 
 
* પતાશા 
 
* આખા ધાણા