1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Updated : મંગળવાર, 18 ઑક્ટોબર 2022 (14:22 IST)

પુષ્ય નક્ષત્રના શુભ અવસર પર ભૂલીને પણ ન કરવું આ 3 કામ, થશે ધનહાનિ

પુષ્ય નક્ષત્ર બધા નક્ષત્રમાં સૌથી શુભ ગણાય છે. પણ જેમકે દરેક સિક્કાના બે પહલૂ હોય છે આમ પણ આ દિવસે પણ કેટલાક કાર્યને કરવું શુભ ગણાય છે. આવો જાણીએ, દિવાળીથી પહેલા પુષ્ય નક્ષત્ર પર કયા 3 કાર્ય છે જેને આ દિવસે નહી કરવું જોઈએ. 
 
1. વિદ્ધાનોનું મત છે કે આ દિવસે લગ્ન નહી કરવું જોઈએ. કારણકે પુષ્ય નક્ષત્રના દિવસે ભગવાન બ્રહ્માને શ્રાપ મળ્યું હતું તેથી આ નક્ષત્ર લગ્ન માટે ખરાબ ગણાય છે. 
 
2. પુષ્ય નક્ષત્ર જો બુધવારે અને શુક્રવારે પડી રહ્યું છે તો આ ઉત્પાતકારી ગણાય છે. તેથી આ દિવસે ન કોઈ વસ્તુ ખરીદવી અને ના કોઈ શુભ કાર્ય કરવું. 
 
3. ચિંતામણી નક્ષત્ર પ્રકરણ ગ્રંથના શ્લોક 10ના મુજબ કહ્યું છે કે પુષ્ય, પુનર્વસુ અને રોહિણી આ ત્રણ નક્ષત્રમાં મહિલાઓ નવા સ્વર્ણ ઘરેણાં અને નવા કપડા નહી પહેરવુ આમ તો પુષ્ય નક્ષત્રમાં સ્વર્ણ ખરીદવું શુભ હોય છે.