Pushya Nakshatra 2022: પુષ્ય નક્ષત્ર 2022: મંગળવાર, 18 ઓક્ટોબરે, ધનતેરસના 6 દિવસ પહેલા અને દીપાવલીના 8 દિવસ પહેલા, મંગળ પુષ્ય નક્ષત્ર સાથે સિદ્ધિ યોગ અને સાધ્ય યોગ હશે. મંગળવારના રોજ મંગલ પુષ્ય નક્ષત્રના શુભ મુહૂર્તમાં શહેરવાસીઓ જોરશોરથી ખરીદી કરશે. આ મુહૂર્ત માટે વેપારીઓએ ખાસ તૈયારીઓ કરી છે. પુષ્ય નક્ષત્ર વિશે...