કાળી ચૌદશની સાંજે કરો બસ એક આ ઉપાય

Last Updated: મંગળવાર, 6 નવેમ્બર 2018 (13:27 IST)
કાળી ચૌદસની સાંજે એક ચૌમુખી દીવા પ્રગટાવી મૂકી દો. દીવામાં એક સિક્કાની સાથે એક કૉડી પણ મૂકો 
* એવી માન્યતા છે કે દીવાની રોશનીથી પિતરોને તેમના લોકમાં જવાનો રસ્રો જોવાય છે. તેનાથી પિતર પ્રસન્ન 
હોય છે અને પિતરોની પ્રસન્નતાથી દેવતા અને દેવી લક્ષ્મી પણ પ્રસન્ન હોય છે.

* દીપદાનથી સંતાન સુખમાં આવનારે મુશ્કેલીઓ દૂર હોય છે. તેનાથી વંશની વૃદ્ધિ હોય છે. 
 


આ પણ વાંચો :