ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. ફરાળી વાનગીઓ
Written By
Last Updated : સોમવાર, 24 સપ્ટેમ્બર 2018 (17:42 IST)

ફરાળી રેસીપી - મૌરેયાના પુલાવ

સામગ્રી- મોરિયો 2 મોટી ચમચી, 
એક બટાકા
એક કપ મગફળી 
2 લીલા મરચાં 
એક નાની ચમચી ઘી 
સિંધાલૂણ સ્વાદપ્રમાણે 
બે કપ પાણી 
સજાવટ માટે કોથમીર 
વિધિ- 
- સૌથી પહેલા મોરિયાને સાફ કરીને પાણીમાં 5 મિનિટ માટે પલાળી રાખો. 
- પાંચ મિનિટ પછી તેને પાણીથી કાઢીને અલગ ચાલણીમાં રાખો.
- મીડીયમ તાપર પર એક કડાહીમાં ઘી ગરમ કરો
- ઘી ગરમ થતાં તેમાં જીરો સંતાડો. 
- જીરું સંતળતા તેમાં મગફળી નાખી ફ્રાઈ કરો. 
- હવે લીલા મરચા અને બટાકા નાખી ફ્રાઈ કરો. 
- બટાકા ફ્રાઈ થતાં તેમાં મોરિયા નાખી ચમચીથી હલાવતા 2 મિનિટ ફ્રાઈ કરો. 
- હવે તેમાં મીઠું અને પાણી ભેળવો.
- એક ઉકાળ આવતા તમ ધીમી કરી કડાહીને ઢાંકીને  20 મિનિટ સુધી રાંધવુ અને વચ્ચે-વચ્ચે હલાવતા રહો. 
- નક્કી સમય પછી આંચ બંધ કરો.
- તૈયાર છે મૌરેયાના પુલાવ. કોથમીરથી ગાર્નિશ અક્રી સર્વ કરો. 
નોંધ:
પુલાવમાં તમે તમારી પસંદગીની શાક નાખી શકો છો.