શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. ફીફા ફુટબોલ વિશ્વકપ
Written By
Last Updated : શુક્રવાર, 15 જૂન 2018 (18:08 IST)

World Cup 2018 Google Doodle ફુટબૉલ વિશ્વ કપમાં આખું વિશ્વ, Google બનાવ્યું ડૂડલ

World Cup 2018 Google Doodle- FIFA World Cup 2018 ( વિશ્વ કપ 2018 ફીફા વર્લ્ડ કપ 2018) આ ડૂડલમાં ગૂગલએ ઈજિપ્ટ, ઈરાન, મોરક્કો, પુર્તગાલ, સ્પેન અને ઉરૂગ્વેની ફોટાની સાથે આ જણાવવાની કોશિશ કરી છે કે આ દેશમાં ફુટબૉલના લોકોના જીવન પર શું પ્રભાવ છે. 
 
World Cup 2018 Google Doodle 14મી જૂનથી રૂસમાં શરૂ થયું છે આ ફુટબૉલ સમરથી હવે થોડા દિવસો સુધી આખી દુનિયા પ્રભાવિત રહેશે. ગૂગલ પણ ફુટબૉલના આ ફીવરથી દૂર નથી. આ જ કારણે ફુટબૉલ વર્લ્ડ કપની શરૂઆતમાં જ ગૂગલએ તેના પર ડૂડલ બનાવ્યું હતું અને આજે બીજા દિવસે પણ ગૂગલે વર્લ્ડ કપ પર તેમનો ડૂડલ સમર્પિત કર્યું છે. આજનો ડૂડલના થોડું  ખાસ છે. જો કે આજના ડૂડલમાં ગૂગલએ ઘણા ફોટાને મિક્સ કરી એક ફોટા બનાવી છે. જેમાં જુદા-જુદા દેશમાં ફુટબૉલની લોકપ્રિયતાને પ્રદર્શિત કરવાની કોશિશ કરી છે. 
 
આ ડૂડલમાં ગૂગલે  ઈજિપ્ટ, ઈરાન, મોરક્કો, પુર્તગાલ, સ્પેન અને ઉરૂગ્વેની ફોટાની સાથે આ જણાવવાની કોશિશ કરી છે કે આ દેશમાં ફુટબૉલના લોકોના જીવન પર શું પ્રભાવ છે અને આ દેશોમાં ફુટબૉલ સંસ્કૃતિ કેવી છે. આ ડૂડલને જોતા માની રહ્યું છે કે ગૂગલ આવતા કેટલાક દિવસોમાં જુદા-જુદા દેશના આ રીતે ડૂડલ બનાવી શકે છે. ગૂગલે દાવો કર્યું છે કે ફુટબૉલ વર્લ્ડ કપમાં ભાગ લેનાર બધા 32 દેશનો ડૂડલ બનાવશે.