બુધવાર, 23 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વિદેશી ચલણ
Written By વાર્તા|
Last Modified: મુંબઈ. , બુધવાર, 21 જાન્યુઆરી 2009 (12:02 IST)

રૂપિયામાં અઠવાડિક પડતી

શેયર બાજારોંની પડતીના કારણે અને વિદેશી નાણાની તાજી નિકાસીથી અંતરબૈકિંગ નાણા બાજારમાં ડોલરની તુલનાએ રૂપિયો 52 પૈસા ઘટતા સપ્તાહ ભરની પડતી સાથે 49.20..22 રૂપિયા પ્રતિ ડોલર પર બંધ રહ્યો હતો.ગયા કારોબારમા દિવસમાં આ 48.70..71 રૂપિયા પ્રતિ ડોલર રહ્યુ હતું.

કારોબાર દરમિયાન ડોલરની મજબૂતીના કારણે પણ પૈસા પર પ્રભાવ પડ્યો છે.ડીલરોંનું કહેવું છે કે શેયર બાજારોંની અનિશ્ચિતતાના કારણે પણ તેના પર દબાણ બનેલુ છે.