રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વિદેશી ચલણ
Written By વાર્તા|
Last Modified: મુંબઇ , બુધવાર, 19 નવેમ્બર 2008 (16:21 IST)

વિદેશી મુદ્દા બની મોંઘી

વિશ્વની પ્રમુખ મુદ્દાઓની રૂપિયામાં ખરીદી અને વેચાણ દરમાં આજે આ પ્રમાણે રહ્યો હતો. સામાન્ય રીતે જોતાં આજે તમામ વિદેશી મુદ્દાઓ મોંઘી જોવા મળી હતી.

વિદેશી મુદ્રા ખરીદી વેચાણ
અમેરિકી ડોલર 46.85 52.15
પૌંડ સ્ટર્લિંગ 70.30 77.55
યુરો 58.95 65.45
આસ્ટ્રેલિયાઇ ડોલર 30.60 33.55
કેનેડા ડોલર 37.50 42.00
હોંગકોંગ ડોલર 05.85 06.90
જાપાની યેન 48.20 53.40
કતાર રિયાલ 12.75 14.50
સિંગાપૂર ડોલર 29.80 34.75
સ્વિસ ફ્રેન્ક 38.70 44.30
ચીન યુઆન 05.30 08.25