રવિવાર, 6 જુલાઈ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
રોમાંસ
ફ્રેંડશીપ ડે
Written By
કલ્યાણી દેશમુખ|
સંબંધિત સમાચાર
મોદી અને અમિત શાહની દોસ્તી એટલે "તેરી જીત મેરી જીત, તેરી હાર મેરી હાર"
દોસ્તી પ્રેમમાં બદલી રહી છે, જરૂર જાણો આ 5 ઈશારા
સપના ચૌધરીએ આગ્રામાં મચાવી ધમાલ, બોલી - છોરી મેં હુ બડી બિંદાસ.. જુઓ Video
Friendship Day 2018: આ કારણોથી તૂટે છે દોસ્તી, આવી જાય છે દિલોમાં અંતર, રાખો ધ્યાન
ગુજરાતી ફિલ્મ ‘ શું થયું’નું ટ્રેલર લોન્ચ થયું
તારી મારી મિત્રતા
તારો મારો સાથ, જાણે બાગમાં ખીલતું ગુલાબ,
કેવી તાજી અને સુવાસિત આપણી મિત્રતા છે.
તારી મારી વાતો જાણે વસંતમાં મોર ગાતો
કેટલી મીઠી અને સુરીલી આપણી મિત્રતા છે.
તારો મારો વિશ્વાસ, જાણે મંદિરમાં ઈશ્વરનો વાસ,
કેટલી સાચી અને પવિત્ર આપણી મિત્રતા છે.
તારો મારો ઝઘડો જાણે હાથમાં રેતી પકડો
કેટલી સીધી અને સાદી આપણી મિત્રતા છે.
તારું મારું જીવન જાણે સમુદ્ર કિનારાનો પવન
કેટલી કોમળ અને ઠંડી આપણી મિત્રતા છે.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
ચંબામાં વાદળો ફાટ્યા, પુલ હોડીની જેમ ધોવાઈ ગયો, હજારો લોકો સંપર્ક વિહોણા થઈ ગયા
હિમાચલ પ્રદેશમાં હવામાન વિભાગની ચેતવણી બાદ ભારે વરસાદે તબાહી મચાવી છે. થોડા દિવસ પહેલા હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાની ઘટના સામે આવી હતી. આ પછી, રવિવારે ચંબા જિલ્લામાં વાદળ ફાટવાની ઘટના સામે આવી છે. જિલ્લાના ચુરાહમાં બે જગ્યાએ વાદળ ફાટ્યા હતા.
મોહરમના જુલુસમાં મોટો અકસ્માત, અગ્નિકુંડમાં પડી જવાથી એક વ્યક્તિનું મોત, રાયચુરમાં અંધાધૂંધી
કર્ણાટકના રાયચુર જિલ્લાના યારાગુંટી ગામમાં મોહરમ ઉજવણી માટે તૈયાર કરાયેલા અગ્નિ ખાડામાં પડી જવાથી હનુમંત નામના 40 વર્ષીય વ્યક્તિનું મોત થયું. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, પરંતુ તેને મૃત જાહેર કરવામાં આવ્યો. હાલમાં, પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
ભાઈના લગ્ન નથી થઈ રહ્યા, તમારે બંનેએ કપડાં ઉતારવા પડશે...' પાગલ પતિએ શરમજનક કૃત્ય કર્યું
મહારાષ્ટ્રના નવી મુંબઈમાં આ ઘટના પ્રકાશમાં આવી. અહીં એક યુવકે કાળા જાદુના નામે પોતાની પત્ની અને સાસુ સાથે એવું શરમજનક કૃત્ય કર્યું કે સાંભળીને કોઈ પણ દંગ રહી જશે. યુવકે પોતાની પત્ની અને સાસુને કહ્યું કે નાના ભાઈના લગ્નમાં ઘણી અડચણો છે, જેના માટે તમારે બંનેએ કપડાં ઉતારવા પડશે. ચાલો તમને જણાવીએ કે આખો મામલો શું છે
અમેરિકન પોલીસે ધરપકડ કરેલી નેહલ મોદી કોણ છે, નીરવ મોદી સાથે છે ખાસ સંબંધ
Nehal Modi Arrested In America: Nehal Modi Arrested In America: પંજાબ નેશનલ બેંક કૌભાંડના વધુ એક મુખ્ય આરોપી અને ભાગેડુ નીરવ મોદીના નાના ભાઈ નેહલ મોદીની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ભારતીય એજન્સીઓ ED અને CBI ની મદદથી અને સંયુક્ત અપીલ બાદ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા 4 જુલાઈના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી.
મોહરમના જુલુસમાં પેલેસ્ટાઇનના ધ્વજવાળા ટી-શર્ટ પહેરવા બદલ યુવાનોની અટકાયત
બાઘૌચઘાટ પોલીસ સ્ટેશન વિસ્તારના રામપુર મહુઆબારી ચોકડી પર મોહરમ નિમિત્તે કાઢવામાં આવેલા તાજિયા જુલુસમાં કેટલાક યુવાનો પેલેસ્ટાઇનના ધ્વજવાળા ટી-શર્ટ પહેરેલા જોવા મળ્યા હતા. માહિતી મળતાં જ એસએચઓ પ્રદીપ અસ્થાના પોલીસ ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
ધર્મ
Devshayani Vrat katha- દેવશયની એકાદશી વ્રત કથા
હિંદુ પંચાંગમાં દેવશયની એકાદશીનું વિશેષ મહત્વ છે. દેવશયની એકાદશીના દિવસે ઉપવાસ પણ કરવામાં આવે છે.શાસ્ત્રોમાં દેવશયની એકાદશીના ઉપવાસની વિશેષ પૂજા વિધીનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં તેની વિધી પણ દર્શાવવામાં આવી છે.
Muharram 2025: 6 કે 7 જુલાઈ... મોહરમ ક્યારે છે, શું રજાને લઈને કન્ફ્યુજન છે? જાણો વિગત
ભારતમાં મોહરમ ક્યારે ઉજવવામાં આવશે, 6 કે 7 જુલાઈએ, જો તમારા મનમાં પણ આ પ્રશ્ન હોય તો જવાબ જાણો. મોહરમ 6 જુલાઈએ જ ઉજવવામાં આવશે. જાણો ભારતમાં મોહરમ કેવી રીતે ઉજવવામાં આવે છે...
ગુજરાતી લોકગીત - ગોરમા, ગોરમા રે…Gor ma re gor ma
ગોરમા, ગોરમા રે સસરો દેજો સવાદિયા, તમે મારી ગોરમા છો !
Gauri Vrat 2025 Date - ક્યારથી શરૂ થશે ગૌરી વ્રત ? જાણો તેનુ મહત્વ અને પૂજા વિધિ
Gauri Vrat 2025 Date - હિન્દુ ધર્મમાં જયા પાર્વતી વ્રતનું ખૂબ મહત્વ છે. આ ઉપવાસ ભારતના ઉત્તરીય ભાગોમાં, ખાસ કરીને ગુજરાતમાં મહિલાઓ દ્વારા ઉજવવામાં આવતો 5 દિવસનો ઉપવાસનો તહેવાર છે. આ ઉપવાસ અને તહેવાર મૂળભૂત રીતે દેવી પાર્વતીના અવતાર દેવી જયા સાથે સંકળાયેલા છે
Shani Chalisa: શનિવારે આ રીતે કરો શનિ ચાલીસાનો પાઠ, દૂર થશે શનિ દોષ
Shanivar Shani Chalisa: શનિદેવને પ્રસન્ન કરવા માટે, જો કોઈ શનિવારે યોગ્ય રીતે શનિ ચાલીસાનો પાઠ કરે છે, તો શનિદેવ તે વ્યક્તિ પર કૃપાળુ બને છે.