ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. ફ્રેંડશીપ ડે
Written By

Friendship Day 2023- જ્યારે પ્રેમમાં ફેરવાય મિત્રતા તો થશે વધારે ખાસ, જાણી લો આ ફાયદા

રવિવારે ફ્રેંડશિપ ડે છે - દોસ્તી સેલિબ્રેટ કરવાનો દિવસ. એ દિવસ જ્યારે લોકો મિત્રતાને યાદ કરે છે. દોસ્તીનો સંબંધ એવું હોય છે જે ખૂબ ખાસ હોય છે. આ એવું સંબંધ છે જે કદાચ કોઈના જીવનમાં ના હોય. આ રિશ્તાને સેલિબ્રેટ કરવાનો દિવસ છે 5 ઓગ્સ્ટ એટલે ફ્રેડશિપ ડે. 
 
પણ આ દોસ્તી વધારે ફાયદાકારી થઈ જાય છે જ્યારે આ પ્યારમાં ફેરવાઈ જાય છે. જાનૉ એ ફાયદા જે આ રીતના કપ્લ્સને મળે છે. 
1. પ્રથમ ફાયદો તો આ છે કે તમને તમારું બેસ્ટ ફ્રેડથી સારું કોઈ બીજો સમજી શકતો નથી. કારણ કે મિત્ર જ હોય છે જેનાથી તમે દરેક વાત શેયર કરો છો. 
 
2. બેસ્ટ ફ્રેડને આ વાત ખબર હોય છે કે કઈ વાતથી તમને પરેશાની હોય છે અને કઈ વાત તમને સારી કે ખરાબ લાગે છે. તેનાથી અંડરસ્ટેંડીંગ વધારે સારી હોય છે. 
 
3. દોસ્તની સામે તમે એવા જ હોવો ચે જેમ રિયલમાં છો. તેની આગળ કોઈ રીતનો દેખાવો કરવું નહી હોય. તેને ઈંપ્રેસ નથી કરવું પડે છે. 
 
4. મિત્રોને એક બીજા વિશે બધી વાત ખબર હોય છે તેથી કોઈ વાત છુપાવી વાત બહાર આવવાઓ ડર પણ નહી હોય. મિત્ર ખુલી ચોપડીની જેમ હોય છે. 
 
5. મિત્ર એક બીજાની સલાહ આપતા રહે છે તેથી બાદમાં પણ એ તેવ  બની રહે છે. એ વગર કહ્યા એક બીજાની પરેશાની સમજી જાય છે.
 
6. બેસ્ટ ફ્રેડસના ઘણા કોમન ફ્રેડસ હોય છે તેથી એક કંફરટેબક સર્ક્લ હોય છે. તેમની પાસે ઘણા ટૉપિક્સ હોય છે. એક બીજાથી વાત કરવા માટે. 
 
7. હમેશા દોસ્તના ઘણા શેયર રહ્સ્ય હોય છે. તેથી એ વાત કોઈને ખબર ના પડે, તે અંડરસ્ટેડિંગ બની રહે છે. તે એક બીજાના પરિવારને આરી રીતે ઓળખે છે. તેથી ત્યાં એડજસ્ટ કરવામાં પણ મુશ્કેલી નહી હોય છે. 
 
8. દોસ્તોને ફાઈનેશિયલ પરિસ્થિતિ વિશે સારી રીતે ખબર હોય છે. તેથી એ એક બીજાથી વગર કારણે આશા નથી રાખતા. તેણે ઓછા સંસાધનોમાં ખુશ રહેવું આવે છે. 

Edited By-Monica Sahu