તેણે ગુજરાતને સારી રીતે ચલાવ્યું , હવે દેશનો વડાપ્રધાન બનશે: હિરાબા

તેણે ગુજરાતને સારી રીતે ચલાવ્યું , હવે દેશનો વડાપ્રધાન બનશે: હિરાબા

Last Modified બુધવાર, 30 એપ્રિલ 2014 (13:35 IST)


મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના 100 વર્ષના માતા હિરાબાએ પણ એક સામન્ય માણસની જેમ મતદાન કર્યુ હતુ. આજે વહેલી સવારે પોતાના નિવાસસ્થાનથી રીક્ષામાં બેસીને આવેલા હીરાબાએ ગાંધીનગરના સેકટર 22ના પોલીંગ સ્ટેશનમાં પોતાના મત નાંખ્યા
હતો હીરાબાની સાથે મોદીના ભાઈ પંકજ મોદી અને બીજા પરિવારજનો હતા. મત આપ્યા પછી તેમેણે તેમના પુત્ર નરેન્દ્રભાઈ માટે કહ્યુ કે તેણે ગુજરાતને સારી રીતે ચલાવ્યું છે હવે દેશનો વડાપ્રધાન બનશે. મોદીન પીએમ બનવા માટે હીરાબાએ પોતાના આશીર્વાદ પણ આપ્યા હતાં.

આ પણ વાંચો :