લોકસભા ચૂંટણી 2014 : ચૂંટણીની તારીખોનુ એલાન Live

P.R


- અંડમાન નિકોબાર આઈસલેંડ અને લક્ષદ્વિપમાં 10 એપ્રિલના રોજ મતદાન થશે
- મુંબઈમાં 24 એપ્રિલના રોજ મતદાન હૈદરાબાદમાં 30 એપ્રિલના રોજ મતદાન, ચેન્નઈમાં 24 એપ્રિલના રોજ મતદાન કલકત્તામાં 12 મે અને દિલ્હીમાં 10 એપ્રિલના રોજ મતદાન થશે
- આપણે આપણી શક્તિઓનો ઉપયોગ કરવામાં કમી ન કરવી જોઈએ પણ જે પાવર આપણી પાસે નથી તેનો ઉપયોગ કરવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. - ચૂંટણી કમિશ્નર
- શિવરાજ સિંહ ચૌહાણે મધ્યપ્રદેશમાંથી 29 સીટ જીતીને મોદીના પીએમ બનવાનો વિશ્વાસ બતાવ્યો
- ઓડિશામાં વિધાનસભા અને લોકસભા ચૂંટણી 10 એપ્રિલ અને 17 એપ્રિલના રોજ મતદાન થશે
- ગુજરાતમાં 30 એપ્રિલના રોજ મતદાન થશે
- ઉત્તરપ્રદેશમાં 6 ચરણોમાં મતદાન થશે, જમ્મુ અને કાશ્મીરમાં 5 ચરણોમાં, બિહારમાં 6 ચરણોમાં મતદાન,વેસ્ટ બંગાળમાં 5 ચરણોમાં મતદાન થશે
તેલંગાનામાં 30 એપ્રિલ અને 7 મેના રોજ ચૂંટણી થશે
મહારાષ્ટ્રમાં 3 ચરણોમાં મતદાન થશે
દિલ્હીમાં પ્રથમ ચરણનું મતદાન 10 એપ્રિલના રોજ
કર્ણાટકમાં પથમ તબક્કાનું મતદાન 10 એપ્રિલના રોજ

7 એપ્રિલ - 2 રાજ્યોના 6 સંસદીય ક્ષેત્રોમાં
9 એપ્રિલ - 6 રાજ્યોના 6 સંસદીય ક્ષેત્રોમાં
10 એપ્રિલ - 14 રાજ્યોના 92 ક્ષેત્રોમાં
12 એપ્રિલ - ત્રણ રાજ્યોના પાંચ ક્ષેત્રોમાં
17 એપ્રિલ - 12 રાજ્યોના 117 ક્ષેત્રોમાં
12 મે - 2 રાજ્યોના 41 સંસદીય ક્ષેત્રોમાં
16 મે -ના રોજ બધી સીટો માટે મતગણતર

- ગુજરાતમાં 30 એપ્રિલના રોજ થશે ચૂંટણી

પ્રથમ તબક્કાનું મતદાન તારીખ 7 એપ્રિલ
બીજુ તબક્કાનું મતદાન તારીખ 9 એપ્રિલ
ત્રીજુ તબક્કાનું મતદાન તારીખ 10 એપ્રિલ
ચોથુ તબક્કાનું મતદાન 12 એપ્રિલના રોજ
પાચમાતબક્કાનુમતદાન 17 એપ્રિલનરો
છઠ્ઠતબક્કાનુમતદાન 24 એપ્રિલનરો
7તબક્કાનુમતદાન 30 એપ્રિલનરો
8તબક્કાનુમતદાન 7 રોથશ
9અનઅંતિતબક્કાનમતદાન 12 મેનરોથશ

લોકસભા ચૂંટણી કાર્યક્રમ - 5-17 એપ્રિલ 13 રાજ્યોમાં
14થી 7 એપ્રિલ - 17થી 8 એપ્રિલ 7 રાજ્યોમાં ૝
9 થી 12 મે 3 રાજ્યોમાં
- કુલ 9 ચરણોમાલોકસભચૂંટણીનુઆયોજ
- 6ચરણનુમતદાન 24 એપ્રિઅને 7માચરણનુમતદાન 27 એપ્રિલનરોથશે.
- 8ચરણનુમતદાન 7રોથશઅને 9માચરણનુમતદાન 12 રોથશે.
- આંધ્રપ્રદેશમાવિધાનસભઅનલોકસભચૂંટણી 30 એપ્રિઅને 7 થશ
- ચોથચરણનુમતદાન 12 એપ્રિલનરોથશ
- મતગણતરી 16 મેનરોથશ
- ત્રીજચરણનુમતદાન 14 રાજ્યોમાં 10 એપ્રિલનરો
- 9 એપ્રિલનરોબીજચરણમામતદા
- 7 એપ્રિલનરોપ્રથચરણમામતદા
- ચૂંટણીમાફોટોવાળવોટસ્લીપનઉપયોકરવામાઆવશે.
- ખૂમોટાભાગમામતદાથવાનશક્યત
- 96 ટકા મતદાતાઓ પાસે પરિચય પત્ર
- લોકસભા ચૂંટણીમાં પહેલીવાર નોટાનો વિકલ્પ
- 9 માર્ચના રોજ નામ જોડાવા માટે કૈપ લાગશે
- વોટરોને મઆપવામાકોપ્રકારનમુશ્કેલીનસામનો ન કરવમાટે એ માટઅલગથસિક્યોરિટીનવ્યવસ્થકરવામાઆવશે.
- આચાર સંહિતા લાગૂ..
- ભારતમાં કુલ ચૂંટ્ણી મથકોની સંખ્યા 9.30.000 જે 12 અગાઉ કરતા 12 ટકા વધુ છે

- ભારતના દરેક ચૂંટણી બૂથ પર સ્પેશ્યલ કેમ્પનુ આયોજન કરવામાં આવશે જેના દ્વારા વોટર પોતાના નામની ચોખવટ કરી શકશે.

- ચૂંટણીની તારીખો પૂર્ણ - ઈલેક્શન કમિશ્નર
- એ વાતનુ વિશેષ ધ્યાન રખાશે કે ચૂંટ્ણીની તારીખો ભારતમા સ્કુલ કોલેજોની પરિક્ષામાં અવરોધ ઉભો ન કરે.
- ચોમાસુ આવતા પહેલા ચૂંટણી કાર્ય પાર પડાશે
- 1. 1 કરોડ સુરક્ષા કર્મચારીની ડ્યુટી લાગશે
- ખર્ચની સીમા વધારીને 40 લાખ કરાઈ
- પહેલીવાર NOTA નો પ્રયોગ
- કુલ મતદાતા 81.4 કરોડ નવા મતદાતા 10 કરોડ
- આ અત્યાર સુધીની સૌથી મોંધી ચૂંટણી
નવી દિલ્હી. | વેબ દુનિયા|
ચૂંટણી આયોગની પ્રેસ કોંંફરંસ લાઈવ


આ પણ વાંચો :