F2
માઈક્રોસાફ્ટ વર્ડમાં Alt+ control + F2ને દબાવતા ફાઈલ ઓપન ડાયલોગ બૉકસમાં ખુલે છે.
* માઈક્ર્સૉફ્ટ વર્ડમાં કંટ્રોલ + F2 દબાવવાથી પ્રિંટ પ્રિવ્યુ પેજ ખુલશે,
જે જણાવે છે કે પ્રિંટ થતા તમારા ડોક્યુમેંટ કેવા દેખાશે.
* વિંડોઝમાં કોઈ ફાઈલ, આઈકન કે ફોલ્ડર પર ક્લિક કર્યા પછી F2 દબાવવાથી તેને તરત જ રીનેમ કરી શકાય છે.