Interesting Facts About Easter: ઇસ્ટર સન્ડે કેવી રીતે ઉજવવામાં આવે છે? ઈસ્ટર સન્ડે ખ્રિસ્તીઓ માટે ખાસ ધાર્મિક તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે, તેઓ ચર્ચમાં જાય છે, પ્રાર્થના કરે છે અને ઈસુ ખ્રિસ્તના પુનર્જન્મની ઉજવણી કરે છે. ઇસ્ટર સન્ડે ગુડ ફ્રાઇડે પછી ત્રીજા દિવસે ઉજવવામાં આવે છે. બાઇબલ અને...