શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Updated : મંગળવાર, 12 ડિસેમ્બર 2017 (19:52 IST)

VIDEO: અમદાવાદમાં હાર્દિક અને બીજેપી સમર્થકો વચ્ચે પત્થરબાજી

ગુજરાતમાં બીજા ચરણના મતદાનમાં હવે થોડો જ  સમય બચ્યો છે. બધા દળના લોકો એકબીજાને નીચુ બતાવવાનો પૂરો પ્રયાસ કરી રહ્યા છે.   સોમવારે આ કારણે અમદાવાદમાં હંગામો થઈ ગયો. ઉલ્લેખનીય છે કે હંગામો એ સમયે થયો જ્યારે હાર્દિક અને બીજેપી સમર્થક પરસ્પર એકબીજા સામે આવી ગયા.. 



સાભાર - એએનઆઈ