શું તમે કોઈ એવા ગુજરાતી યુવાનને જાણો છો જેણે ઓસ્કાર એવોર્ડ વિનિંગ ફિલ્મમાં કામ કર્યું હોય. તેણે એક ફિલ્મ અભિનેતા કરતાં પણ નાની ઉંમરમાં વધુ એવોર્ડ મેળવ્યાં હોય. તમારો જવાબ શું હશે. કોણ છે આ યુવાન જેણે ઓસ્કાર એવોર્ડ વિનિંગ ફિલ્મમાં કામ કર્યું છે અને તેના જીવનમાં અનેક એવોર્ડ મેળવ્યાં...