શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 8 ડિસેમ્બર 2017 (17:27 IST)

ગુજરાતી જોક્સ - પત્નીની માનતા

પત્ની પતિ સાથે મંદિરમાં ગઈ 
.. તેણે માનતાનો દોરો બાંધીને માનતા માંગી.. પછી જલ્દીથી તેણે દોરો ખોલી નાખ્યો.. 
પતિ - કેમ શુ થયુ.. તે દોરો કેમ ખોલ્યો ?
પત્ની - મે માનતા માંગી હતી કે તમારા જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય.. 
.. પણ અચાનક ખ્યાલ આવ્યો કે ક્યાક હુ જ ન નિપટાઈ જાઉ..