શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : મંગળવાર, 5 ડિસેમ્બર 2017 (09:47 IST)

Gujarati joks - સમજદાર કૂતરો

નટુ - અમારો કૂતરો ટોમી એટલો સમજદાર છે કે સવારે ફેરિયો આવે કે તરત જ છાપું ઉઠાવીને અમારી પાસે

લાવે છે અને તે પછી જ મોર્નિંગ વોક માટે જાય છે.

 ગટુ - આ વાતની તો મને ખબર છે.

નટુ - પરંતુ તને કેવી રીતે ખબર પડી?

ગટુ - મારા કૂતરા બોબીએ મને બધી જ વાત કરી છે. ટોમી તેની સાથે જ મોર્નિંગ વોક માટે જાય છે