ગુજરાતી જોક્સ - રજનીકાંત બોલુ છુ Updated: Sat, 2 Dec 2017 (16:59 IST) google-news રજનીકાંત - હેલો હુ રજનીકાંત બોલી રહ્યો છુ યુવક - હા ખબર છે.. બોલો ? રજનીકાંત - તને કેવી રીતે ખબર કે મારો કૉલ છે યુવક - મારો મોબાઈલ સ્વિચ ઓફ હતો.. છતા કોલ આવ્યો