ચૂંટણી કમિશ્નર દિલ્હી પહોંચ્યા

ધર્મેન્દ્ર વ્યાસ|

નવી દિલ્હી (વેબદુનિયા) ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નર એન. ગોપાલસ્વામી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ આજે તેઓ સુરતથી સાંજે અમદાવાદ આવવાના હતા પરંતુ સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર મામલે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરસભાઓમાં કરેલા વિધાનોને લઈને ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ થતાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નર એન. ગોપાલસ્વામી આજે સુરતથી અમદાવાદ આવવનાને બદલી સીધા જ નવી દિલ્હી જવા રવાના થઈ ગયા હતા.


આ પણ વાંચો :