રેસમા ભાજપનો ઘોડો આગળ

વેબ દુનિયા|

પ્રથજાહેર પરિણામોમાંથસવારે 3.15 સુધી
જાહેર - 182
ભાજપ -117
કોંગ્રેસ - 62
અન્ય - 3

કુલ : 182 બેઠકો
ભાજપ આગળ + જીત : 119
કોંગ્રેસ આગળ + જીત : 58
અન્ય :5
કુલ 182 બેઠકોમાંથી 182 બેઠકના શરૂ થયેલી મતગણતરીમાં 120 પર ભાજપ આગળ, 57 પર કોંગ્રેસ આગળ, અને અપક્ષો 5 પર આગળ છે.
-ગુજરાતમાં મોદીનો વિજયડંકો
- ચૂંટણી પરિણામે સાબિત કરી આપ્યુ છે કે મોદીની બાદબાકી શક્ય નથી.
- અમદાવાદમાં ભાજપે કેટલીક સીટો ગુમાવી
- ભાજપનો સૌરાષ્ટ્રમાં વિજયનો વાવટો
- પાલીતાણા-તળાજામાં ભાજપ વિજેતા : ગઢડાની બેઠક કોંગ્રેસે ગુમાવી
- ધારાસભ્ય પ્રવિણ મારૂ હાર્યા. - ભાવનગરમાં શક્તિસિંહ 15 હજાર મતે આગળ
- ભાજપ સતત ચોથી વાર સત્તા પર આવશે.
- રાજકોટમાં ગોવિંદભાઈ 30 હજાર મતે, ભાનુબેન બાબરિયા 17 હજાર મતે આગળ.


આ પણ વાંચો :