રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત ચૂંટણી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 12 સપ્ટેમ્બર 2022 (11:35 IST)

ભાજપનાં 5 કાઉન્સીલરના રાજીનામાં

Gujarat election 2022- ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજકીય પાર્ટીઓમાં અંદરોઅંદર હોડ જામી છે. આણંદના સોજીત્રા નગર પાલિકાના ભાજપના 5 કાઉન્સિલરોએ પક્ષમાંથી રાજીનામાં આપ્યા છે. સોજીત્રામાં ભાજપના 5 કાઉન્સિલરો દ્વારા પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામા આપ્યા છે. સંગઠનનાં હોદ્દેદારો દ્વારા બદનામ કરાતા હોવાનું કારણ આપીને રાજીનામા આપવામાં આવ્યાં છે.
 
ભાજપમાંથી રાજીનામાં આપનાર સભ્યો
કોકિલાબેન લક્ષ્મણભાઇ 
રાહુલભાઈ અશોકભાઈ 
જીગ્નેશભાઈ પટેલ 
ઉન્નતિબેન ધર્મેશભાઈ રાણા 
કલ્પનાબેન મકવાણા