ગુજરાતમાં સૌથી મોટુ


જિલ્લો (વિસ્તાર): કચ્છ, એરિયા: ૪૫,૬૫૨ ચો .કિમિ

જિલ્લો (વસ્તી) : અમદાવાદ, વસતી, 5,570,585 

પુલઃ ગોલ્ડન બ્રિજ (ભરુચ પાસે નર્મદા નદી પર), લંબાઇ: ૧૪૩૦ મીટર

મહેલ -  લક્ષ્મિનિવાસ પેલેસ, વડોદરા

ઔધ્યોગિક સંસ્થાઓ : રિલાયન્સ, નિરમા

ડેરી : અમુલ, આણંદ

નદી : નર્મદા

યુનિવર્સીટી : ગુજરાત યુનિવર્સિટી
  P.R

સિંચાઇ યૉજના : સરદાર સરોવર

બંદર : કંડલા

હૉસ્પિટલ :  સિવિલ હોસ્પિટલ

શહેર :  અમદાવાદ

રેલવે સ્ટેશન: અમદાવાદ

સરોવરઃ નળ સરોવર (૧૮૬ ચો .કિમિ)

સંગ્રહસ્થાન :  બરોડા મ્યુસિયમ એન્ડ પિકચર ગેલેરી

પુસ્તકાલય :  સેન્ટ્રલ લાઇબ્રેરી, વડોદરા

દરિયાકિનારો: જામનગર, ૩૫૪ કિમિ

લાંબી નદી: સાબરમતી, ૩૨૦ કિમિ

ઊંચુ પર્વતશિખરઃ ગોરખ્નાથ (દત્તાત્રેય)--ગિરનાર, ઊચાઇ ૧,૧૭૨ મીટર

વધુ મંદિરો વાળુ શહેર:  પાલિતાણા, ૮૬૩ જૈન દેરાસરો

મોટી પ્રકાશન સંસ્થા: નવનીત પબ્લિકેશન્સ

મોટુ ખાતર કારખાનુ :  ગુજરાત વેલી ફર્ટિલાઇઝર , ચાવજ, ભરુચ જિ.

ખેત ઉત્પાદન બજાર:  ઊંઝા, મેહસાણા જિલ્લો


આ પણ વાંચો :