રાજ્યની મહેસુલી આવક રૂ.42,073 કરોડ

ગાંધીનગર | વેબ દુનિયા| Last Modified બુધવાર, 18 ફેબ્રુઆરી 2009 (20:11 IST)

વર્ષ 2009-10ના વોટ ઓન એકાઉન્ટમાં કુલ 42073.68 કરોડની આવક અને 42016.42 કરોડનો મહેસૂલી ખર્ચ અંદાજવામાં આવ્યો છે. આમ રૂ. 153 કરોડની પુરાંત રહેશે.

કેન્દ્ર્ની જેમ રાજ્ય સરકારે પણ 6ઠ્ઠા પગાર પંચની ભલામણો સ્વીકારી છે. જેને કારણે સરકારની તિજોરી પર રૂ.3000 કરોડ રૂપિયાનો વધારાનો બોજો પડશે. આ ઉપરાંત એરિયર્સનો રૂ.5400 કરોડનો બોજ પડશે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 1996 સતત મહેસૂલી ખાધ કરતું હતું. પણ 2006-07થી તેમાં સુધારો આવ્યો છે. તેથી છેલ્લા ચાર વર્ષથી રાજ્યમાં મહેસૂલી આવક વધી રહી છે આ ઉપરાંત કરવેરાની વસૂલાતમાં પણ વધારો થયો છે


આ પણ વાંચો :