સંબંધિત સમાચાર
- Gujarat Local Body Election Result Live - ગુજરાતનો મહાજંગ: કોણ બનશે જનતાનો સરતાજ? પક્ષવાર સ્થિતિ
- ગુજરાતમાં ચૈતર વસાવાએ બતાવ્યો દમ, ક્યા ક્યા અત્યાર સુધી જીત્યુ AAP
- ગુજરાત લોકલ બોડી ઇલેક્શન રિઝલ્ટ : અમરેલીના બગસરામાં ભાજપના સૂપડા સાફ, તાલુકા પંચાયત પર AAPનો ભવ્ય વિજય
- Sthanik Swarajya Election Result: આજે 25 હજાર ઉમેદવારોના ભાવિનો ફેંસલો, 9269 બેઠકો પર જંગ અને 2027નું લક્ષ્ય
- બીજેપી ગુજરાતમાં 40-50 વર્ષ સુધી નહી હારે, યૂસુફ પઠાને બંગાળ ચૂંટણીમાં TMC ને જ આપ્યો ઝટકો, જાણો કેવી રીતે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી LIVE અપડેટ્સ : ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીમાં બીજેપીને ક્લીન સ્વીપ, કોંગ્રેસ પોતાના ગઢમાં હારી, આપને ઝટકો
ભાજપનો ગઢ જળવાશે કે પરિવર્તન આવશે?
| સ્થાનિક સંસ્થાનો પ્રકાર | કુલ બેઠકો | ભાજપ (આગળ/જીત) | કોંગ્રેસ (આગળ/જીત) | AAP (આગળ/જીત) | અન્ય/અપક્ષ |
|---|---|---|---|---|---|
| મ્યુનિસિપલ કોર્પોરેશન | 1044 | 182+ | 25+ | 05+ | 03 |
| નગરપાલિકાઓ | - | 470+ | 15+ | 08+ | 04 |
| જિલ્લા પંચાયતો | - | 60+ | 10+ | 04+ | 01 |
| તાલુકા પંચાયતો | - | 400+ | 52+ |
મુખ્ય શહેરોની સ્થિતિ (મ્યુનિસિપલ કોર્પોરેશન)
2021 ના પરિણામો પર એક નજર
ત્રિપાંખિયા જંગમાં કોણ બાજી મારશે?
લાઇવ અપડેટ્સ: પળેપળની માહિતી સવારે 9 વાગ્યાથી
Gujarat Election Result 2026 Live : પૂર્ણેશ મોદીનો દાવો છે કે ભાજપ અગાઉની ચૂંટણીઓ કરતાં સારું પ્રદર્શન કરશે
Gujarat Election Result 2026 Live : જામનગર વોર્ડ નંબર એક માં કોંગ્રેસના ગઢમાં બીજેપીએ પગ જમાવ્યા
Jamnagar, Gujarat: BJP secured a full-panel victory in Jamnagar Ward No. 1, breaking the Congress stronghold. Congress city president Digubha Jadeja faced a major defeat pic.twitter.com/9995ouDXW9
— IANS (@ians_india) April 28, 2026
Gujarat Election Result 2026 Live: ઊંઝા નગરપાલિકા પણ બીજેપીના કબજામાં
Gujarat Election Result 2026 Live: જામનગર જીત માટે રિવાબા જડેજાએ પીએમ મોદીને આપ્યુ ક્રેડિટ
#WATCH | Jamnagar: On Gujarat local body elections' counting trends, Gujarat Minister Rivaba Jadeja says, "This is a feather in the cap for all BJP workers... So far, Ward Number 1 has received zero in the name of development. The public now knows that to connect with… pic.twitter.com/6c8UVWn2tb
— ANI (@ANI) April 28, 2026
Gujarat municipal Election Results : નવસારીમાં કોંગ્રેસે 50 માંથી ફક્ત 2 સીટ જીતી, જામનગરમાં બીજેપીની જીત
Gujarat Local Body Results: આમ આદમી પાર્ટીએ પાંચ તાલુકા પંચાયતો કબજે કરી
Gujarat municipal Election Results : આમ આદમી પાર્ટી દયારામ વસવા અને બીજેપીની અંકિતા પરમાર જીતી
Vadodara Results: વડોદરાના ડભોઈમાં બીજેપીની ઝટકો
Gujarat municipal Election Results 2026 Live : વીઆરએસ લઈને ચૂંટણી લડી રહેલા આઈપીએસ હાર્યા
ગુજરાત ચૂંટણી પરિણામો 2026 લાઈવ: ભાજપે સાત નવી મ્યુનિસિપલ કોર્પોરેશનો કબજે કર્યા
અમદાવાદ મ્યુનિસિપલ ચૂંટણી 2026: ભાજપ 46 બેઠકો પર આગળ, કોંગ્રેસ 7 બેઠકો પર આગળ
વડોદરા મ્યુનિસિપલ પરિણામો: શક્તિશાળી નેતા બાલુ સુર્વેનો પરાજય
Gujarat Nagar Nigam Election Result 2026 Live: સેંટ્રલ ગુજરાતમાં બીજેપીની આંઘી
અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટની સ્થિતિ (મ્યુનિસિપલ કોર્પોરેશન ગણતરી)
Gujarat Municipal Election Results 2026 Live: 9200 સીટો માટે વોટોની થઈ રહી છે ગણતરી
રાજકોટમાં બુલડોઝર કાર્યવાહી મોંઘી સાબિત થઈ, ભાજપ પેનલ હારી ગઈ
ભરૂચ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસ પેનલનો વિજય
અંબાજી તાલુકા પંચાયતમાં કોંગ્રેસે ત્રણ બેઠકો જીતી છે
પાલનપુર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસે એક બેઠક જીતી છે
ગુજરાતમાં AAPના વરિષ્ઠ નેતા મનોજ સોરઠિયા હારી ગયા
જામનગરમાં પણ ભાજપનો વિજય.
Gujarat Nagar Nigam Election Result 2026 Live:સુરત મહાનગરપાલિકાના વોર્ડ 2 માં AAP એ ભાજપને હરાવ્યું
Porbandar Municipal Corporation: પોરબંદર મહાનગરપાલિકા પર બીજેપીની જીત
રાજકોટમાં કોંગ્રેસ પેનલનો વિજય
જસદણ તાલુકા પંચાયતમાં AAPએ ખાતું ખોલ્યું
સૌરાષ્ટ્રમાં AAP કેટલીક બેઠકો જીતી
ધારી નગરપાલિકાના વોર્ડ 1 માં ભાજપને ફટકો પડ્યો
ગુજરાતના કચ્છમાં AIMIM ની એંટ્રી
Gujarat Local Body Election: મોટા શહેરોમાં બીજેપીનો દબદબો
વાપીમાં ભાજપનો વિજય, કોંગ્રેસ ખાતું ખોલવામાં નિષ્ફળ
બોટાદમાં ભાજપનો વિજય
સુરતની અરેઠ તાલુકા પંચાયતમાં ભાજપનો વિજય
ગોંડલ નગરપાલિકાના પરિણામો
Vadodara Municipal Election 2026: વોર્ડ 16 માં કોંગ્રેસ પેનલ આગળ
ચાર મુખ્ય શહેરોમાં કેટલી બેઠકો છે?
Gujarat Sthanik Swarajya Election Result 2026 Live ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી અંગે મતગણતરી કેન્દ્ર પર હંગામો, જુઓ વીડિયો
#WATCH | Gujarat: All preparations are in place for the counting of votes today for Gujarat local body elections. Visuals from a counting centre in Ahmedabad.
— ANI (@ANI) April 28, 2026
Elections were held on Sunday, 26th April. pic.twitter.com/JT0r5gfI0F
