- સમાચાર જગત
» - વ્યાપાર
» - ગુજરાતના ગંજબજાર
ગુજરાત ગંજ બજારના ભાવ
ગુજરાતમાં ઊંઝા, ગોંડલ, અને કલોલ જેવી મુખ્ય ગંજબજારોના ઊચા-નીચા ભાવો આ મુજબ છે અહીં અમદાવાદના ફક્ત શાકભાજીના જ ભાવ આપવામાં આવેલ છે.... ગુજરાતના ગંજ બજારના ભાવ (1- 12-08) અમદાવાદ:બટાકા 40-90ડુંગળી 180-240ડુંગળી કાઠ્યાવાડી 100-200રીંગણ 80-100રવૈયા 140-240કોબિઝ 100-240ફૂલાવર 200-260ટામેટા 180-260 કાકડી 80-200ઉંઝા : જીરૂ 1650-2430વરીયાળી 350-930ઈસબગુલ 1050-1193રાયડો 527-584એરંડા 810મેથી 681કલોલ : ઘઉં 193-223એરંડા 610-612જવ 326-328મગ 550-617બાજરી 211-224રાયડો 123-145તુવેર 540-550ડાંગર 170-180ગોંડલ : ઘઊં-લોકવાન 192-230ઘઊં-ટુકડા 192-255મકાઈ 136-295મગ 250-741જુવાર 102-201વાલ 711-786અડદ 406-471તુવેર 216-385મગફળી-જીણી 450-541સીંગદાણા-જાડા 480-552સીંગદાણા-જાડા 550-785સીંગદાણા-ફાડા 421-615 એરંડા 547-574મેથી 451-586જીરૂં 1201-2257તલ 1046-1546રાજકોટ : બી.ટી. કપાસ 540-575ઘઉ લોકવાન 198-220ઘઉ ટુકડા 197-255જુવાર 165-220 બાજરી 165 200 તુવેર 375-465 ચણા 345-412 મગ 450-650 વાલદેશી 481-481 વાલ પાપડી 400-650 ચોળા 400-700 મેથી 380-415 સીંગદાણા-561 675 એરંડા 530-569 તલ 1100-1375 જીરૂ 1671-1760