શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. ગુજરાતના ગંજબજાર
Written By વિનય છજલાની|

ગુજરાત ગંજ બજારના ભાવ

ગુજરાતમાં ઊંઝા, ગોંડલ, અને કલોલ જેવી મુખ્ય ગંજબજારોના ઊચા-નીચા ભાવો આ મુજબ છે અહીં અમદાવાદના ફક્ત શાકભાજીના જ ભાવ આપવામાં આવેલ છે....

ગુજરાતના ગંજ બજારના ભાવ (1- 12-08)



અમદાવાદ:
બટાકા 40-90
ડુંગળી 180-240
ડુંગળી કાઠ્યાવાડી 100-200
રીંગણ 80-100
રવૈયા 140-240
કોબિઝ 100-240
ફૂલાવર 200-260
ટામેટા 180-260
કાકડી 80-200


ઉંઝા :
જીરૂ 1650-2430
વરીયાળી 350-930
ઈસબગુલ 1050-1193
રાયડો 527-584
એરંડા 810
મેથી 681


કલોલ :
ઘઉં 193-223
એરંડા 610-612
જવ 326-328
મગ 550-617
બાજરી 211-224
રાયડો 123-145
તુવેર 540-550
ડાંગર 170-180

ગોંડલ :
ઘઊં-લોકવાન 192-230
ઘઊં-ટુકડા 192-255
મકાઈ 136-295
મગ 250-741
જુવાર 102-201
વાલ 711-786
અડદ 406-471
તુવેર 216-385
મગફળી-જીણી 450-541
સીંગદાણા-જાડા 480-552
સીંગદાણા-જાડા 550-785
સીંગદાણા-ફાડા 421-615
એરંડા 547-574
મેથી 451-586
જીરૂં 1201-2257
તલ 1046-1546

રાજકોટ :
બી.ટી. કપાસ 540-575
ઘઉ લોકવાન 198-220
ઘઉ ટુકડા 197-255
જુવાર 165-220
બાજરી 165 200
તુવેર 375-465
ચણા 345-412
મગ 450-650
વાલદેશી 481-481
વાલ પાપડી 400-650
ચોળા 400-700
મેથી 380-415
સીંગદાણા-561 675
એરંડા 530-569
તલ 1100-1375
જીરૂ 1671-1760