શનિવાર, 7 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. ગુજરાતી ગરબા આરતી
Written By
Last Updated : રવિવાર, 9 ઑક્ટોબર 2022 (15:00 IST)

Gujarati Garba - કહો પૂનમના ચાંદ ને આજ ઉગે આથમણી ઓર

gujrat garba
Gujarati Garba - કહો પૂનમના ચાંદ ને આજ ઉગે આથમણી ઓર 
 
કહો પૂનમ ના ચાંદ ને આજ
ઉગે આથમણી ઓર
કહો પૂનમ ના ચાંદ ને આજ
ઉગે આથમણી ઓર
 
હે મારા મનડાના મીત
મારા જીવન સંગીત
મારા મનડાના મીત
મારા જીવન સંગીત
થઇને આવ્યા છે મારી પ્રીત
 
કહો પૂનમ ના ચાંદ ને આજ
ઉગે આથમણી ઓર
કહો પૂનમ ના ચાંદ ને આજ
ઉગે આથમણી ઓર
 
આજે અમારા જીવન નો આ
કેટલો સુંદર દિવસ છે
આજે અમારા જીવન નો આ
કેટલો સુંદર દિવસ છે
આજે અમે રમશું પ્રિતમ ની સાથે
આજે અમે રમશું પ્રિતમ ની સાથે
હાથો માં હાથ રાખી ને
હાથો માં હાથ રાખી ને
કહો પૂનમ ના ચાંદ ને આજ
ઉગે આથમણી ઓર
 
હે કોઈ સાંજને પણ તો જઈને કહો
આજ રાત તો જલ્દી લાવે ના
હે પ્રીત નો અવસર છે આજે
મીઠી નજરો કોઈ લગાવે ના
આજે પ્રેમની સુવાશથી
મહેકે છે આશોના ઠોર
આજે પ્રેમની સુવાશથી
મહેકે છે આશોના ઠોર
તને પામિ ગયા
બધુ હારી ગયા
તને પામિ ગયા
બધુ હારી ગયા
છતાં મીઠી લાગે છે આ જીત
કહો પૂનમ ના ચાંદ ને આજ
ઉગે આથમણી ઓર