શુક્રવાર, 9 જાન્યુઆરી 2026
  1. ધર્મ
  2. હિન્દુ
  3. ગુજરાતી આરતી સંગ્રહ
Written By
Last Modified: બુધવાર, 7 જાન્યુઆરી 2026 (15:44 IST)

Shani dev Stuti Gujarati Lyrics - શનિદેવ સ્તુતિ

શ્રી શનિદેવ સ્તુતિ
જય જય શનિદેવ... મિત્રો અહી અમે તમારી માટે રજુ કરી રહ્યા છે શનિદેવની સ્તુતિ ગુજરાતી લખાણ સાથે. જો તમને નાની પનોતી હોય તો દર શનિવારે આ સ્તુતિનો પાઠ કરો અને સાડાસાતી હોય તો રોજ એકવાર આનો પાઠ કરો. નિત્ય એકવાર પાઠ કરવાથી શનિદેવનો ક્રુર પ્રભાવ ઓછો થાય છે. 


શનિદેવ સ્તુતિ 
 
જય જય જય શ્રી શનિદેવ ભક્તન હિતકારી
સૂર્યપુત્ર પ્રભુ છાયા મહતારી જય..
જય જય જય શ્રી શનિદેવ ભક્તન હિતકારી
શ્યામ અંગ વક્ર દૃષ્ટિ ચતુર્ભુજા  ધારી
નીલામ્બર ધાર નાથ ગજકી અસવારી જય..
જય જય જય શ્રી શનિદેવ ભક્તન હિતકારી
 
કીટ મુકુમુકુટ રાજિત દિપત હૈ નિવારી
મુક્મુતનકી માલા ગલે શોભીત બલિહારી જય..
જય જય જય શ્રી શનિદેવ ભક્તન હિતકારી
મોદક મિષ્ઠાન પાન ચઢત હૈ સુપા સુ રી
લોહા તિલ તેલ ઉડદ મહિષી અતી પ્યારી જય..
જય જય જય શ્રી શનિદેવ ભક્તન હિતકાર
 
દેવ દનુજનુ ઋષિ-મુનિમુ સુમિરત નર નારી
વિશ્વનાથ ધરત ધ્યાન શરણ હૈ તુમ્તુહારી
જય..જય જય જય શ્રી શનિદેવ ભક્તન હિતકારી
બોલો શ્રી શનિદેવની જય