બુધવાર, 4 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : શનિવાર, 30 સપ્ટેમ્બર 2017 (12:45 IST)

ચેહરાની સુંદરતા નિખારવા માટે વાપરો શહનાજ હુસેનના બ્યૂટી ટીપ્સ

આમતો સુંદરતાનો દીવાનો તો દરેક કોઈ હોય છે પણ છોકરીઓ ખાસ પસંદ કરે છે. શહનાજ હુસેનના બ્યૂટી પ્રોડક્ટસ હમેશા અમારી બ્યૂટી માટે બેસ્ટ હે છે. તેના બ્યૂટી પ્રાડકટસમાં નેચરલ વસ્તુઓનો ઉપયોગ વધારે કરાય છે. જેના કારણે આ અમારી બ્યૂટીને નિખારવામાં મદદ કરે છે. 
શહનાજ હુસૈનના બ્યૂટી ટીપ્સ 
#પાણી અમારા આરોગ્ય માટે ખૂબ ફાયદાકારી હોય છે. આ વતા તો બધા જાને છે જો તમે એક દિવસમાં ઓછામાં ઓછા 15 લીટર સુધી પાણીનો સેવન કરો છો તો તેનાથી તમારી સ્કિનમાં ગજબનો ગ્લો આવી જાય છે. 
# જો તમે રોજ હર્બલ ડ્રિંક જૂસ જળજીરા અને લીંબૂ પાણીનો સેવન કરો છો તો તેનાથી તમારી સ્કિનને બહુ ઘણા લાભ મળી શકે છે. તે સિવાય આ ડ્રિંકસને પીવાથી તમારા ચેહરામાં ફ્રેશનેસ પણ આવે છે. 
 
# જો તમે શહનાજ હુસૈનના બ્યૂટી ટિપ્સ ફૉલો કરો છો તો તમને મસાલેદાર અને કેલોરી યુક્ત ભોજનથી પરહેજ કરવું કારણકે એવા ભોજનથી સ્કિનની સાથે-સાથે આરોગ્યને પણ નુકશાન પહોંચે છે.