સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By

Beauty Tips- હળદરથી વધાવો ચેહરાની ચમક

હળદર ના  માત્ર મસાલાના રૂપમાં પ્રયોગ કારય છે પણ એમાં ઘણા ગુણો રહેલા હોય છે. શુભ કાર્યો માટે હળદરનો પ્રયોગ કરી શકાય છે. અમારી ખૂબસૂરતી વધારવામાં હળદર એક વિશેષ ભૂમિકા ભજવે છે. હળદર તમારા લોહીને સાફ કરે છે તમારી ખૂબસૂરતીને વધારવામાં મદદ કરે છે. મોચ થતા& હલદ્રનો સેવન કરવો લાભકારી હોય છે. હળદરનો પ્રયોગ તમે આ રીતે પણ કરી શકો છો. 
 
- ચેહરા પર ઝાઈંયા થતા હળદર પાઉડરમાં લીંબૂનો રસ મિક્સ કરી લગાવવાથી ઝાઈંયાથી રાહત મળે છે. 
 
- મધ અને હળદરમાં થોડા ટીંપા દહી મિક્સ કરી ચેહરા પર 15 મિનિટ માટે લગાવો આથી ચેહરામાં નવી ચમક આવશે. 
 
- હળદર ,ચંદન અને દૂધ મિકસ કરી પેસ્ટને ચેહરા પર લગાવવાથી ચેહરાની સુંદરતા વધી જાય છે. 
 
- ચોટ લાગતા હળદર વાળો દૂધનો સેવન કરવાથી દુ:ખાવામાં રાહત મળે છે.