બુધવાર, 22 ઑક્ટોબર 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી 2025
Written By
Last Updated : બુધવાર, 22 ઑક્ટોબર 2025 (02:02 IST)

Happy Gujarati New Year Wishes Quotes Messages - ગુજરાતી નૂતન વર્ષના અવસર પર મોકલો સૌને હેપી નૂતન વર્ષાભિનંદન મેસેજ સાલ મુબારક

Happy New Year Wishes Gujarati
Happy New Year Wishes Gujarati
Happy New Year Wishes Gujarati
Gujarati New Year Wishes in Gujarati - નવુ વર્ષ દરેક માટે જુદુ જુદુ હોય છે. કેટલાક લોકો કેલેંન્ડરના બદલાતા વર્ષને નવુ વર્ષ તરીકે ઉજવે છે. તો કેટલાક લોકો ચૈત્ર નવરાત્રીથી શરૂ થતા હિન્દુ નવ વર્ષને નવા વર્ષ તરીકે ઉજવે છે. જ્યારે કે ગુજરાતીઓ માટે નવુ વર્ષ એટલે દિવાળીનો  બીજો દિવસ. કારતક મહિનાના શુક્લ પક્ષની પ્રતિપ્રદાથી નવુ વર્ષ શરૂ થાય છે. લોકો આ દિવસે લોકો એકબીજાને સાલ મુબારક અને નૂતન વર્ષાભિનંદન કહીને શુભેચ્છા પાઠવે છે. આપ પણ આ સુંદર મેસેજ દ્વારા તમારા મિત્રો અને સગાસંબંધીઓને શુભેચ્છા પાઠવી શકો છો. 
Nutan Varshabhinanadn
Nutan Varshabhinanadn

1  માફી માગવાની શરૂઆત હુ કરુ,
માફી આપવાની શરૂઆત તમે કરો
મારાથી કંઈ ભૂલચૂક થઈ હોય તો
તમારી લાગણી દુભાઈ હોય તો
આ વર્ષના પહેલા દિવસે
હુ દિલથી માફી માંગુ છુ
નવા વર્ષના શુભ દિવસોની
મારા અને મારા પરિવાર તરફથી
ખૂબ ખૂબ શુભેચ્છા -
Nutan Varshabhinanadn
Nutan Varshabhinanadn
2. નવુ વર્ષ આપ સૌને સુખ શાંતિ
સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય બક્ષે અને
તમે પ્રગતિના તમામ શિખરો સર કરો
એવી નવા વર્ષની શુભેચ્છા
હેપી ન્યુ ઈયર
Nutan Varshabhinanadn
Nutan Varshabhinanadn
3. આપ સૌને વિકમ સંવત 2082 ના નૂતન વર્ષની હાર્દિક શુભકામના
    નવુ વર્ષ આપના માટે મંગલકારી નીવડે અને આપ સુખ શાંતિ અને
    સમૃદ્ધિને પામો એવી પ્રાર્થના સાથે
    નૂતન વર્ષાભિનંદન
Nutan Varshabhinanadn
4. આ સંબંધને આમ જ જાળવી રાખજો
  દિલમાં યાદોની ચિરાગ સળગાવી રાખજો
   પાછલા વર્ષની એક મનોહર યાત્રા રહી
   બસ આ  રીતે આવતા વર્શે પણ બનાવી રાખજો
   હેપી ગુજરાતી ન્યુ ઈયર
Nutan Varshabhinanadn
Nutan Varshabhinanadn
5. નવુ વર્ષ આપ સૌને
   સુખ, શાંતિ અને સ્વાસ્થ્ય આપે
   આપ પ્રગતિના તમામ શિખરો સર કરો
   એવી નવા વર્ષની શુભેચ્છા
   હેપ્પી ન્યુ ઈયર વિક્રમ સંવત 2082
Nutan Varshabhinanadn
Nutan Varshabhinanadn
6. પાછળના વર્ષને ભૂલી જાવ
   આવનારા વર્ષને ગળે લગાવો
   ઈશ્વરને કરીએ એક જ પ્રાર્થના
   આ વર્ષે સફળ થાય તમારા બધા સપના
   નૂતન વર્ષાભિનંદન
Nutan Varshabhinanadn
7. નવુ વર્ષ આપ સૌના જીવનમાં
   સુખ શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે
   ઈશ્વર આપને સદાય સ્વસ્થ રાખે
   એ જ આ નવવર્ષની શુભેચ્છા
   સાલ મુબારક
Nutan Varshabhinanadn
8. નવા વર્ષની નવી સવારમાં
   સપના સજાવો જીવનમાં
   સપના પુરા કરી બતાવો
   જીવનના દરેક દિવસને માણો
   Nutan Varshabhinanadn 
happy new year


હેપી ગુજરાતી ન્યુ ઈયર, 
આ નવુ વર્ષ તમારે માટે 
નવી તકો અને અપાર ખુશીઓ 
સુખ અને સમૃદ્ધિ લાવે 
ગુજરાતી નવા વર્ષની શુભેચ્છાઓ! 
 
happy new year
happy new year
સુખનુ તોરણ ઝુલતુ રહે 
ભાગ્યના ફુલ ખીલતા રહે 
ધનના ભંડાર સદાય ભરેલા રહે 
દુખ તમારા દ્વાર ભૂલતુ રહે 
હેપી નૂતન વર્ષાભિનંદન  
 
ગુલાબની શાખાઓમાંથી સુંગંધ ચોરી લાવ્યા છીએ 
આકાશના પગમાંથી ઘુંઘરુ ચોરીને લાવ્યા છીએ 
ઝૂમતા પગલા સાથે આવ્યુ છે નૂતન વર્ષ 
જે તમારે માટે ખુશીઓ ચોરીને લાવ્યુ છે 
નૂતન વર્ષાભિનંદન 
happy new year
happy new year
 ભૂલી જાવ વીતેલુ વર્ષ 
આવો આવકારીએ નવવર્ષ 
પ્રાર્થના કરીએ માથુ નમાવીને ઈશ્વરને 
થઈ જાય બધી ઈચ્છા પુરી 
હેપી બેસતુ વર્ષ 
 
નવી આશાઓથી ભરેલુ આ નવુ સાલ મુબારક 
ખુશીઓનુ મસ્તીઓનુ આ સાલ મુબારક 
તમારા સપના બધા આ વર્ષે પૂરા થાય 
દુઆ છે દિલથી તમને આ સાલ મુબારક 
નૂતન વર્ષાભિનંદન 
 
સુખ હોય, સમૃદ્ધિ હોય 
સ્વાસ્થ્ય હોય, શાંતિ હોય 
નૂતન વર્ષમાં દિવસો દિવસ તમારો પ્રોગેસ થાય 
આ બધી શુભકામના નવા વર્ષે પૂરી થાય 
હેપી ન્યુ ઈયર 
 
નવા વર્ષની શુભેચ્છા 
આ નવુ વર્ષ તમારા ઘરમાં ખુશીઓની ધમાલ 
પૈસાની ન રહે કમી તમે થઈ જાવ માલામાલ 
હસતા ગાતા રહો આખુ વર્ષ એવુ રહે તમારુ સાલ 
નવા વર્ષની શુભેચ્છા 
 
આ નવુ વર્ષ તમારે માટે બરકત સાથે 
સમૃદ્ધિ આરોગ્ય અને શાંતિ સાથે 
તમારા બધા સપના થાય સાકાર 
Wishing you very happy new year 
 
હેપી ગુજરાતી ન્યુ ઈયર, 
આ નવુ વર્ષ તમારે માટે 
નવી તકો અને અપાર ખુશીઓ 
સુખ અને સમૃદ્ધિ લાવે 
ગુજરાતી નવા વર્ષની શુભેચ્છાઓ!