બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 4 જૂન 2020 (14:48 IST)

ક્યારે ન ખાવું આ ફૂડ , જેનાથી ચેહરાની રંગત ઓછી થઈ જાય

ક્યારે ન ખાવું આ ફૂડ , જેનાથી ચેહરાની રંગત ઓછી થઈ જાય
 
બ્યૂટી- દરેક કોઈ તેમના આરોગ્ય સાથે સાથે ચેહરાની પણ ચિંતા હોય છે, કે સ્કિન પર કોઈ પિંપલ્સ, ડાઘ, ચેહરાની ચમક પહેલાથી ઓછું ન થઈ જાય. તેના માટે પ્રોપર ખાવું અને ટ્રીટમેંટ કરાવે છે પણ કેટલાક ફૂડ એવા હોય છે કે અમારા આરોગ્ય માટે તો હાનિકારક હોય છે સાથે જ સ્કિન પર પણ ખરાબ અસર નાખે છે. તેનાથી સ્કિન ડેમેજ થવા લાગે છે અને સ્કિનની રંગત પણ ઓછી થવા લાગે છે. આજે અમે તમને કેટલાક એવા જ ફૂડસ વિશે જણાવી રહ્યા છે જેનાથી ચેહરાની રંગત ઓછી થઈ જાય છે. 
1. સ્પાઈસી ફૂડ 
તેનાથી બૉડીનો ટેમ્પરેચર વધે છે. જેનાથી બ્લ્ડ વેસલ્સ ફેલે છે અને કોમપલેકશન ડાર્ક થવા લાગે છે. 
 
2. કૉફી
તેમાં રહેલ કેફીન સ્ટ્રેસ હાર્મોનનો લેવલ વધી જાય છે તેનાથી સ્કિન ડેમેજ થવ લાગે છે, ચેહરો કાળું પડવા લાગે છે. 
 
3. વ્હાઈટ બ્રેડ 
તેનાથી ઈંસુલિનનો લેવલ વધી જાય છે અને સ્કિનમાં રહેલ ઑયલ પ્રોડકશન વધી જાય છે અને સાથે જ ચેહરાની ફેયરનેસ ઓછી થવા લાગે છે. 
 
4. ફ્રાઈડ ફૂડ 
તેનાથી ફેડની માત્રા વધે છે, બ્લ્ડ સર્કુલેશન  ઓછું થાય છે અને સ્કિનને પર્યાપ્ત માત્રામાં ઑકસીજન નહી મળતું. 
 
5. કોલ્ડડ્રિંક 
તેમાં શુગર ખોબ વધારે હોય છે, જેનાથી સ્કિનને જરૂરી ફાઈબર નહી મળતા અને બ્લ્ડ સર્કુલેશન  ઓછું થાય.