બુધવાર, 4 ઑક્ટોબર 2023
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 29 એપ્રિલ 2022 (14:24 IST)

wearing saree સાડી પહેરવાની રીત

saree
એવુ જરૂરી નથી કે તમે જે સ્ટાઈલની સાડી પહેરી છે, તેને જ કાયમ પહેરો. સાડીને પહેરવાની પણ ઘણી સ્ટાઈલ છે. તમે તમારી હાઈટ, હેલ્થ અને પ્રસંગના અનુરૂપે તેને પસંદ કરી શકો છો, જેવી કે : ફ્રી પાલવ સાડી, પિનઅપ સાડી, મુમતાજ સ્ટાઈલ, બંગાળી સાડી વગેરે સ્ટાઈલોની સાડિયોને તમે અતમારી પસંદથી ચેંજ કરીને પહેરી શકો છો.
કેટલીક ઉપયોગી ટિપ્સ
- પ્લેન સાડીમાં પ્લેટસ અને પાલવ પર મોટા સ્ટાર લગાવો બાકી સાડીને પ્લેન જ રહેવા દો.
- આજકાલ ઘણા પ્રકારની વર્ક ફેશનમાં છે. તમે પણ તમારી સાડીને મનપસંદ ટ્રેસ આપીને તેમા સ્ટાર્સ, કુંદન, મિરર, પાઈપ વગેરે લગાવો.
- તમારી સાડીની સુંદરતા વધારવા પ્રિંટેડ સાડીમાં ચોટાડવાના સ્ટાર્સ લગાવો.
- તમારી સાડીમા બંધેજ વર્ક કરીને તમે તેને એક જુદુ રૂપ આપી શકો છો.
- નેટની સાડી આજકાલ ખૂબ પ્રચલિત છે, નેટ પર મનપસંદ ડિઝાઈનમાં વર્ક કરીને તેને નવુ લુક આપો.
- સફેદ અને કાળો એવો રંગ છે, જેના પર કેવુ પણ કામ કરીને તમે પાર્ટીમી શાન બની શકો છો.

સાડી પહેરતા સમયે ન કરવી આ 13 ભૂલોં

સાડીમાં પગ અને ફુટવેઅર્સ જોવાતા નથી પણ તેનો આ મતલબ નથી કે તમે જે કઈ પણ પહેરી લેવું 
 
સાડીની સાથે પગમાં પાયલ કે સાંકળી પહેરવી. 
 
હાઈ હીલ્સ પહેરવી. તમે વેજેજ કે પમ્પસ પણ ઉપયોગ કરી શકો છો. 
 
ફ્લેટ પહેરવાની ભૂલ ન કરવી.