આધુનિક ભાગદોડની લાઈફમાં વાળ ખરવાની સમસ્યાથી મોટાભાગની મહિલાઓ જ નહી પણ પુરૂષો પણ હવે અસરગ્રસ્ત બન્યા છે. વાળ ખરવાની બાબતથી મહિલાઓ સૌથી વધુ ચિંતિત જોવા મળે છે અને આ એક સામાન્ય સમસ્યા તરીકે ઉભરીને બહાર આવી છે. સવારમાં નહાવા ગયા બાદ જ્યારે પુરૂષો અને મહિલાઓ બહાર નીકળે છે ત્યારે ઘણી...