ગુરુવાર, 2 ઑક્ટોબર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 9 ફેબ્રુઆરી 2021 (17:52 IST)

બ્રેસ્ટની સાઈજ વધારવા માટે બેસ્ટ છે આ એલોવેરા જેલ

breast size
છોકરીઓને પરફેક્ટ  લુક માટે બહુ ટેશનમાં રહે છે. તેના માટે એ અનેક ઉપાય પણ અજમાવે છે. કેટલીક છોકરીઓ તો બ્રેસ્ટના સાઈજને લઈને બહુ ચિંતામાં રહે છે.   કેમિકલ યુક્ત ક્રીમનો ઉપયોગ કરતા બચવા પણ માગે છે. એલોવેરાના જેલ વિશે દરેક જાણે છે. આરોગ્ય અને બ્યૂટીથી સંકળાયેલા દરેક સમસ્યા માટે એલોવેરા રામબાણ છે. કદાચ તમે નહી જાણતા હશો કે બ્રેસ્ટ સાઈજ વધારવામાં પણ ખૂબ લાભકારી છે. બ્યૂટી માટે તો તેની સ્કિનની ઉપર વાપરવામા આવે છે. પણ બ્રેસ્ટને સુડોલ બનાવવા માટે તે ખાવાથી કે જ્યૂસ પીવાથી પણ ફાયદો મળે છે. 
1. બ્લ્ડ સર્કુલેશન વધારવું 
એલોવેરા જેલ લગાવાથી અને ખાવાથી શરીરમાં લોહીનો પ્રવાહ સારું થઈ જાય છે. એલોવેરા જેલને દરરોજ સેવન કરવાથી ફાયદો મળે છે. 
 
2. હાર્મોંસ કરે બેલેંસ 
એલોવેરામાં ફાઈટોએસ્ટ્રોજન તત્વ ભરપૂર માત્રામાં હોય છે જે બૉડીમાં એસ્ટ્રોજનને વધારવામાં મદદગાર છે. 
 
3. વિટામિનથી ભરપૂર 
એલોવેરામાં વિટામિન ભરપૂર માત્રામાં હોય છે. વિટામિન એ, બી, સી, ઈ જિંક, મિનરલ્સ, કૉપર, પોટેશિયમ શરીર માટે ખૂબ લાભકારી છે. આ જેલ બૉડીને પરફેક્ટ શેપ આપવાનું પણ કામ કરે છે. 
 
4. અમીનો એસિડ પણ જરૂરી 
બ્રેસ્ટ સાઈજને વધારવા માટે અમીનો એસિડ બહુ જરૂરી છે. આ એલોવેરા જેલમાં હોય છે. આ એસિડ શરીરમાં નહી બને . તે માટે અમીનો એસિડથી ભરપૂર વસ્તુઓનું સેવન કરવું પડે છે. એલોવેરા જેલ સરળતાથી મળી જાય છે. તમે આ જ્યૂસમાં કે પછી પાણીમાં મિક્સ કરી પણ પી શકો છો.