શું તમે પણ બીજાની આ વસ્તુઓ માંગીને ઉપયોગ કરો છો? આ વાંચ્યા પછી નહી કરશો આવું...

Last Updated: ગુરુવાર, 7 માર્ચ 2019 (15:29 IST)
જો તમે પણ બીજાની આ વસ્તુઓ માંગીને ઉપયોગ કરવાની ટેવ છે તો આ ટેવને તરત બદ્લી નાખો. આ તમારા માટે મુશ્કેલી અને કમનસીબીના કારણ બની શકે છે. હકીકતમાં તેનો કારણ છે નકારાત્મ ઉર્જા... બીજાની કેટલીક વસ્તુઓ એવી હોય છે જેના જો તમે ઉપયોગ કરો છો તેની નકારાત્મક ઉર્જા તમારા સુધી પહોંચી જાય છે. તેથી તેના પ્રયોગ થી બચવાની સલાહ આપી છે. 
ઘડી- ક્યારે કોઈ બીજા માણસની ઘડીયાલને તમને નહી પહેરવુ જોઈએ. કારણકે ઘડીને માણસના જીવનના સમયથી જોડીને જોવાય છે, તેથી માનવું છે કે બીજાની ઘડી પહેરવાથી તેનો ખરાબ સમય તમારી સાથે શરૂ થઈ શકે છે. 
 
વીંટી- વાત માત્ર રત્નની વીંટીની જ નહી છે કોઈ પણ ધાતુની વીંટી જો તમે બીજાથી બદલીને પહેરો છો તો તમારા માટે મુશ્કેલીને ઉભો કરી રહ્યા છો. આંગળીના વીંટી વાળા સ્થાનથી અમારુ જીવન અને આરોગ્યથી સંકલાયેલો છે તેથી સાવધાન રહેવું આવું ક્યારે ન કરવું. 
 
કપડા- કોઈના પહેરેલા કપડા પહેરવાથી દુર્ભાગ્ય આવે છે. તેથી કોઈના પહેરેલા કપડાને પહેરવાથી બચવું જોઈએ. તેથી તેની નકારાત્મક ઉર્જા પણ આવે છે. આરોગ્યના હિસાબે પણ આ અનુચિત છે કારણકે તેનાથી કીટાણુ પ્રવેશ કરી શકે છે. ત્વચાના સંક્રમણ થઈ શકે છે. 
 
ચપ્પલ- હમેશા કોઈની પણ પહેરેલી ચપ્પલ કે જૂતા પણ અમે પહેરી લે છે. આ ટેવ તમને ઘોર દરિદ્રતાનો શિકાર બનાવી શકે છે. હકીકતમાં શનિનો સ્થાન પગમાં હોય છે. શરીરના બધા સંઘર્ષ પગના ભાગમાં જ આવે છે. જો તમે પણ કોઈ બીજાની ચપ્પલ પહેરો છો તો તેના સંઘર્ષ તમારા ઉપર લઈ લો છો .
 
કાંસકો-આ વાત આરોગ્ય માટે તો કહેવાય છે પણ કિસ્મતની દ્ર્ષ્ટિથી પણ કાંસકોનો ઉપયોગ ખોટું છે. ન નાત્ર કાંસકા પણ જે પણ સામગ્રી માથાથી સંબંધિત છે તે શેયર નહી કરવી જોઈએ. તેનાથી તમારા નસીબ પર વિપરીત અસર પડી શકે છે.  
 
પેન- કોઈની કલમ કે પેંસિલ લેવો તો તેને પરત કરવી આવું નહી કરો છો તો આર્થિક અને કરિયર ક્ષેત્રમાં ભારે હાનિ થઈ શકે છે. 


આ પણ વાંચો :