સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By

Skin Care: ગ્લોઈંગ સ્કીન માટે ઘરમાં તૈયાર કરો ઑલિવ ઑયલ ઓવરનાઈટ ફેસ માસ્ક

ત્વચા પર જેતૂનનો તેલના ફાયદા દરેક કોઈએ સાંભળ્યા હશે. ચેહરાની રોનકને વધારવા માટે તે ફેસ માસ્કનો ઉપયોગ કરી શકાય છે. તમે ઘરના સામાનથી ઑલિવ ઑયલનો ઓવરનાઈટ ફેસ માસ્ક બનાવી શકો છો તો આવો જાણીએ તેને બનાવવાની રીત અને તેના ફાયદા 
ઑલિવ ઑયલનો ઓવરનાઈટ ફેસ માસ્કના ફાયદા 
- રાત્રે લગાવવાથી આ ત્વચા પર બમણુ અસર કરે છે. 
ઑલિવ ઑયલ ભેજ જળવી રાખે છે તેમજ લીંબૂ વધારાના ઑયલને કંટ્રોલ કરે છે. 
તેને લગાવવાથી ચેહરાના ડાઘ ધબ્બાથી છુટકરો મળી શકે છે. 
 
આ સ્કિનને ગ્લોઈંગ બનાવે છે. 
ફેસ માસ્ક બનાવવાની સામગ્રી 
2 ચમચી ઑલિવ ઑયલ 
1 ચમચી ગુલાબ જળ 
4-5 ટીંપા લીંબૂનો રસ 
સ્પ્રે બોટલ કે ડ્રાપર 
 
ફેસ માસ્ક બનાવવાની રીત 
એક વાટકીમાં ઑલિવ ઑયલ, ગુલાબ જળ અને લીંબૂને સારી રીતે મિક્સ કરી લો. બધી સામગ્રી સારી રીતે મિક્સ કરો અએન ફેસ માસ્ક તૈયાર કરો. આ મિશ્રણને સ્પ્રે બોટલમાં ભરી લો. 
 
ફેસ માસ્ક ઉપયોગની રીત 
સૌથે પહેલા ચેહરાને પછી તેને ચેહરા પર સારી રીતે સ્પ્રે કરો અને ઓછામાં ઓછા 1 મિનિટ સુધી ચેહરાની સારી રીતે મસાજ કરવી. તેને રાતભર માટે ચેહરા પર લગાવી રાખો. સવારે ચેહરા હળવા હૂંફાણા પાણીથી સાફ કરો. તેને અઠવાડિયામાં એક વાર જરૂર લગાવો. આ સ્કિનને ગ્લોઈંગ બનાવવામાં મદદ કરે છે.