શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 18 મે 2017 (15:54 IST)

Beauty- Used Tea (ચાપત્તી) ને ફેંકશો નહી, જાણો બ્યૂટી ફાયદા

હમેશા અમે લોકો એક ચાપત્તી વાપર્યા પછી તેને ફેંકી નાખીએ છે પણ તમને જણાવી દીએ કે આ વાપરેલી પત્તીના ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે. ચાપત્તીમાં એંટીઓક્સીડેંટ ગુણ હોય છે. જે ન માત્ર ત્વચાની ખૂબબસૂરતી વધારે છે પણ આ વાળ માટે પણ બહુ લાભકારી સિદ્ધ હોય છે. તેથી તેને ફેંકવું નહી પણ જુદા-જુદા કામમાં વાપરી લો. 
1. ડાર્ક સર્કલ દૂર કરે 
ટી-બેગ્સને ઠંડા પાણીમાં સારી રીતે ધોઈ લો. પછી તેને 10 મિનિટ આંખ પર મૂકો. તેનાથી આંખને ઠંડક મળશે અને ડાર્ક સર્કલ દૂર થશે. 
 
2. વાળમાં ચમક 
ચાપત્તી એક કંડીશનરની રીતે પણ કામ કરે છે. તેને પાણીમાં ઉકાળો પછી ગાળીને ઠંડા કર્યા પછી તેનાથી વાળ ધુઓ. તેનાથી વાળમાં ચમક આવશે. 
 
3. સનટેનિંગને કરીએ દૂર 
તડકામાં સન ટેનિંગ સામાન્ય સમસ્યા છે તેના માટે પણ ટી-બેગ્સના ઉપયોગ કરો. તેને ઠંડા પાણીમાં ડુબાડી નિચોવીને 10 મિનિટ સુધી ટેન એરિયામાં  રાખો.