રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય સલાહ
Written By કુ. પ્રિયંકા શાહ|
Last Modified: રવિવાર, 3 જૂન 2007 (10:12 IST)

ચરબી વગરના વટાણા, વાલ અને કઠોળ

વટાણા, વાલ અને કઠોળ આહાર તમારા આયર્નના લેવલને ઉપર લાવે છે. તેનાથી શક્તિ મળે છે અને ત્વચા ગુલાબી બને છે.

શક્ય હોય ત્‍યાં સુધી તેને લોખંડના વાસણમાં જ રાંધવુ. કારણ કે લોખંડમાંથી લોહ તત્‍વ ભરપૂર મળે છે.