રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય સલાહ
Written By કુ. પ્રિયંકા શાહ|
Last Modified: રવિવાર, 3 જૂન 2007 (10:12 IST)

ટમેટા અને સ્ટ્રોબેરીઝ

ટમેટા અને સ્ટ્રોબેરીઝ

ટામેટા અને સ્ટ્રોબેરીઝમાં વિટામીન સી પુષ્કળ પ્રમાણમાં હોય છે. ટામેટા અને સ્ટ્રોબેરીમાં રહેલા પ્રાકૃત્તિક તત્વો ત્વચાને ચમકદાર અને કસાયેલી બનાવે છે.