ટોયાટાની કોમ્પેક્ટ કાર ઈટીઓસ લોન્ચ

અમદાવાદ | ભાષા| Last Modified રવિવાર, 21 ફેબ્રુઆરી 2010 (12:22 IST)

મોટર દ્વારા અમદાવાદમાં તાજેતરમાં ટોયાટા 'ક્યૂ' વર્લ્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. બે દિવસ યોજાયેલા 'ક્યૂ' વર્લ્ડના ક્રાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ ટોયાટાની નવી કોમ્પેક્ટ કાર 'ઈટીઓસ' નિહાળી હતી. ટોયાટાએ તેનું સેલ્સ એન્ડ સર્વિસ નેટવર્કનો વિસ્તાર વધારી 150 થી વધુ ડીલરોનો લક્ષ્ય રાખ્યો છે. હાલ ગુજરાતમાં ટોયાટાની છ ડીલરશીપનું નેટવર્ક મજબૂત રીતે થાય છે.

આ પ્રસંગે ટોયાટાના વરિષ્ઠ અધિકારીઓમાં મેનેજિંગ ડાયરેક્ટર હીરોશી નાકાગાવા, એક્ઝીક્યુટીવ મેનેજિંગ કોર્ડીનેટર કોજી નાગટી અને જરલ સેલ્સ મેનેજર શૈલેષ શેટ્ટી ઉપસ્થિત રહ્યાં


આ પણ વાંચો :