સિટી બેંકનું મૂડી માળખુ વધી જશે

વોશિંગ્ટન| વેબ દુનિયા| Last Modified શનિવાર, 28 ફેબ્રુઆરી 2009 (12:13 IST)

વૈશ્વિક આર્થિક મંદીને કારણે સંકટમાં મુકાયેલી અને અમેરિકી વચ્ચે થયેલા સમુજતિ કરારને પગલે બેંકનું મૂડી માળખું વધી જશે.

જાણકાર સુત્રો દ્વારા મળેલી વિગતો અનુસાર આ સમજુતીના ભાગરૂપે સિટી બેંકના 25 અબજ ડોલરના પ્રેફર્ડ શેરને સામાન્ય શેરોમાં બદલવામાં આવશે. જેનાથી બેંકના મૂડી માળખામાં વધારો થશે. વધુમાં સરકાર દ્વારા અગાઉની 8 ટકાની ભાગીદારી વધારીને 40 ટકા કરવામાં આવી છે.


આ પણ વાંચો :