શેરબજારમાં નુકસાન જ નુકસાન

વેબ દુનિયા| Last Modified મંગળવાર, 30 સપ્ટેમ્બર 2008 (19:42 IST)

અમેરિકન ઈંવેસ્ટમેંટ ઈ ન્વેસ્ટમેંટ બેંક લેહમેન બ્રધર્સના પતન બાદથી છેલ્લા બે સાપ્તાહના ગાળામાં જ દલાલ સ્ટ્રીટમાં મૂડી રોકાણકારોએ 5.25 ટ્રિલિયન રૂપિયા ગુમાવી દીધા છે.

આ વર્ષની સૌથી નીચી સપાટીએ સેંસેક્સ પહોચી ગયો છે. ઈન્ટ્રાડે દરમિયાન 12402ની નીચી સપાટીએ સેંસેક્સ નોંધાયો છે.

તમામ લીસ્ટેડ કંપનીઓની કુલ બજાર મૂડી ગઈકાલના કારોબારના અંતે 4103046.01 કરોડ હતી. જે 12મી સપ્ટેમ્બર પહેલા 4628442.21 કરોડ હતી.


આ પણ વાંચો :