મુંબઈ સર્રાફા બજારમાં આજે બંને કિંમતી ધાતુઓમાં પડતી જોવા મળી હતી. સોના ચાંદીના ખુલેલા અને બંધ થયાના ભાવ આ પ્રમાણે રહ્યા હતાં. ચાંદી પ્રતિ કિલો 999 ટંચ. 17280 પર ખુલીને 17355પર બંધ રહી હતી. સોનું પ્રતિ દસ ગ્રામ 99.0 સ્ટૈંડર્ડ 11670થી ખુલી 11625 પર બંધ રહ્યુ હતું. 99.9 શુદ્ધ સોનાનો ભાવ 11725થી ખુલી 11685 પર બંધ રહ્યો હતો.