સોના ચાંદીના ભાવ પડ્યા

નવી દિલ્હી. | વાર્તા| Last Modified શનિવાર, 11 ઑક્ટોબર 2008 (19:52 IST)

વિશ્વ બજારમાં સોના ચાંદીંના ભાવ નીચે જતાં સ્થાનિક સર્રાફા બજારમાં વધતી તેજીમાં મંદી જોવા મળી હતી. 15000 ની સપાટીએ પહોચેલું સોનું 535 નીચે પડીને 13465 રૂપિયા થઈ ગયુ છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ગઈકાલે કાચા તેલના ભાવ તુટવાથી લંડનના બજારમાં સોનાના ભાવ તેજીમાં હતાં. પણ બાદમાં અમેરિકન બજારમાં સોનાના ભાવ તૂટીને 850 ડોલર થઈ ગયા હતાં. જ્યારે ચાંદી પણ 10 ડોલરથી સામાન્ય ઉચી રહી હતી.


આ પણ વાંચો :