ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 30 ઑગસ્ટ 2024 (08:36 IST)

ગૂગલ, આધાર, યુપીઆઈ અને મોબાઈલના આ નિયમો 1 સપ્ટેમ્બરથી બદલાશે

સાથે જ સરકારી કર્મચારીઓ માટે મોંધવારી ભથ્થાને લઈને પણ ખાસ જાહેરાત થઈ શકે છે. આવો જાણીએ સેપ્ટેમ્બર મહીમાં શું શું ફેરફાર થઈ શકે છે અને તેના તમારા ખિસ્સા પર કેટલુ અસર પડશે. 
 
પ્રથમ ફેરફાર- એલપીજી સિલેંડરના ભાવ 
હમેશા જોવાયુ છે કે દર મહીનાની પ્રથમ તારીખે સરકાર એલપીજીના ભાવમાં ફેરફાર કરે છે. કમર્શિય્લ ગેસ સિલેંડરથી લઈને રાંધણ ગેસના ભાવમા ફેરફાર જોવા મળે છે. તેથી આ વખતે પણ એલપીજીના ભાવમાં ફેરફારની આશા છે. 
પ્રથમ ફેરફાર: એલપીજી સિલિન્ડરની કિંમતો
 
બીજો ફેરફાર: ATF અને CNG-PNG દરો
 
ત્રીજો ફેરફાર: નકલી કોલ સંબંધિત નિયમો
 
ચોથો ફેરફારઃ ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમો
 
પાંચમો ફેરફાર: મોંઘવારી ભથ્થું
 
છઠ્ઠો ફેરફાર: મફત આધાર કાર્ડ અપડેટ
UIDAIએ આધાર કાર્ડ અપડેટ કરવાની સમયમર્યાદા વધારીને 14 સપ્ટેમ્બર 2024 કરી છે. અગાઉ આ સમયમર્યાદા 14 જૂન 2024 હતી. જો તમારું આધાર કાર્ડ 10 વર્ષ જૂનું છે, તો તમે તેને મફતમાં ઑનલાઇન અપડેટ કરી શકો છો. આ માટે તમારે માય આધાર પોર્ટલ પર જવું પડશે. આધાર અપડેટની સુવિધા માત્ર ઓનલાઈન જ ઉપલબ્ધ છે, જ્યારે આધાર કેન્દ્ર પર જઈને અપડેટ કરવા માટે સર્વિસ ચાર્જ ચૂકવવો પડશે.

Google ની નવી નીતિ
ગૂગલે 1 સપ્ટેમ્બરથી તેની પ્લે સ્ટોર પોલિસીમાં ફેરફાર કર્યો છે. આ અંતર્ગત ગૂગલ પ્લે સ્ટોર પરથી ઘણી ઓછી ગુણવત્તાવાળી એપ્સને હટાવી દેશે. ગૂગલનું કહેવું છે કે આ એપ્સ માલવેર સ્ત્રોત બની શકે છે અને યુઝર્સની સુરક્ષાને જોખમમાં મૂકી શકે છે. આ પગલાનો હેતુ એન્ડ્રોઇડ સ્માર્ટફોન યુઝર્સની સુરક્ષા અને ગોપનીયતાને બહેતર બનાવવાનો છે.