મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 9 જૂન 2022 (16:25 IST)

Jio ને ટક્કર આપશે આ કંપનીનો ધાકડ Plan! અડધી કિમંતમાં મળી રહ્યા છે બધા Benefits

Reliance Jio Vs Excitel
Reliance Jio Vs Excitel: Jio  તમારા બ્રૉડબૈંડ પ્લાનમાં ધમાકેદાર બેનિફિટ્સ આપે છે. વધુ ફાયદા માટે લોકો પણ જિયોના પ્લાન તરફ જઈ રહ્યા છે. પણ એક કંપની પાસે એવો પ્લાન છે જે જિયોના પ્લાન સામે અડધી કિમંત પર બધા બેનિફિટ્સ આપે છે. વધુ બેનિફિટ્સ માટે લોકો પણ જિયો પ્લાન તરફ જઈ રહ્યા છે, પણ  એક કંપની પાએ એવો પ્લાન છે જે જિયોના પ્લાન સામે અડધી કિમંત પર બધા બિનિફિટ્સ આપી રહ્યુ છે. ઈંટરનેટ યૂઝર જિયોના પ્લાનને અઢધા ભાવમાં કમાલની સ્પીડ પર ઈંટરનેટ અને બાકી ફાયદાનો લાભ ઉઠાવી શકે છે. આપણે જે કંપનીના પ્લાનની વાત કરી રહ્યા છે તેનુ નામ  Excitel છે. જેના પ્લાનની કિમંત જિયોના પ્લાન કરતા અડધી છે. જ્યારે કે બેનિફિટ્સમાં કોઈ કમી નથી. આવો આ કંપનીઓના પ્લાન્સની તુલના કરે છે. 
 
Excitel નો 600 રૂપિયાવળો બ્રોડબૈંડ પ્લાન 
Excitel ના પ્લાનની કિમંત 600 રૂપિયા છે. આ બ્રોડબેંડ પ્લાનમાં તમને 30 દિવસ માટે 100Mbps ની સ્પીડ પર ઈંટરનેટ મળશે અને આ પ્લાનમાં તમને કોઈ ઈંસ્ટોલેશન ચાર્જ પણ નહી આપવો પડે. જો કે આ પ્લાન લેતી વખતે તમારે મૉડમ માટે બે હજાર રૂપિયાની સિક્યોરિટી ડિપોઝીટ આપવી પડશે.